ખણખોજ શબ્દનો ગુજરાતી અર્થ |khaNkhoj meaning in Gujarati | Rekhtagujarati

khaNkhoj meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ખણખોજ

khaNkhoj खणखोज
  • અથવા : ખણખોત, ખણખોળ, ખણખોદ, ખણખોતર
  • favroite
  • share

ખણખોજ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • બારીક તપાસ-શોધ
  • કોઈના દોષ શોધ્યા-કાઢ્યા કરવા તે, નિંદા કર્યા કરવી તે

English meaning of khaNkhoj


Feminine

  • minute scrutiny
  • disposition of fault finding
  • slandering
  • malignity

खणखोज के हिंदी अर्थ


स्त्रीलिंग

  • बारीक जाँच-पड़ताल
  • खुचड़, हरफ़गीरी, निंदा [ला.]

આપને આ પણ વાંચવું ગમશે