khanij meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ખનિજ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- ખાણમાંથી નીકળેલું, જમીનમાંથી ખોદી કાઢેલું
- જેમાં કાર્બન ન હોય તેવું, ‘ઇનઑર્ગેનિક’
નપુંસક લિંગ
- તેવી ધાતુ (સોનું, લોઢું વગેરે)
English meaning of khanij
Noun, Adjective
- mineral
- (chemistry) inorganic
- mineral, metal (gold, iron, etc.)