khanD meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ખંડ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ભાગ, કકડો
- જૂથ, સમૂહ
- પ્રકરણ
- એક ચોળી કે કાંચળી થાય એટલું મોળિયા સાથે વણેલું કપડું, રેજો
- ઘરનો એક ભાગ, ઓરડો
- પૃથ્વીના પાંચ મોટા ભાગોમાંનો એક
વિશેષણ
- વિભાગવાળું
- નાનું, ટૂંકું
નપુંસક લિંગ
- હુલ્લડ, બળવો
વિશેષણ
- લુચ્ચું, તોફાની, બંડખોર
નપુંસક લિંગ
- ઢોરની એકાદ પાસળી ટૂંકી હોવાનો રોગ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- કપાસનું ખેતર
English meaning of khanD
Masculine
- part, division
- piece
- group, collection
- chapter or part
- piece of cloth with woven border enough for woman's blouse or bodice
- room
- apartment
- any one of the main five continents of the earth
Adjective
- having parts or divisions
- small
- short
खंड के हिंदी अर्थ
पुल्लिंग
- खंड, भाग, टुकड़ा
- दल , समूह
- प्रकरण
- चोलखंड
- मकान का एक हिस्सा, कमरा
- पृथ्वी का महाद्वीप, खंड
विशेषण
- विभागवाला, विभक्त, खंडित
- छोटा, संक्षिप्त
स्त्रीलिंग
- खेती, जोत
नपुंसक लिंग
- खेड, गाँव, खेड़ा
स्त्रीलिंग
- सूखने देना, पानी न देना
- अवर्षण, सूखा