ખડખડ શબ્દનો ગુજરાતી અર્થ |khaDkhaD meaning in Gujarati | Rekhtagujarati

khaDkhaD meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ખડખડ

khaDkhaD खडखड
  • favroite
  • share

ખડખડ શબ્દનો ગુજરાતી અર્થ


અવ્યય

  • ખડખડ એવો અવાજ કરીને (હસવું)

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • એવો અવાજ
  • ખટખટ, ડખલ, પીડા, ઉપાધિ
  • તકરાર, ખટપટ

English meaning of khaDkhaD


Adverb

  • (of laughing) loudly, boisterously

Feminine

  • sound as of laughing boisterously
  • making intrigues
  • interference
  • botheration, trouble
  • quarrel

खडखड के हिंदी अर्थ


अव्यय

  • खिलखिलाकर, खुलकर (हँसना)

स्त्रीलिंग

  • खिलखिलाहट
  • खटपट, दखल, बखेड़ा, पीड़ा [ला.]
  • तकरार, झगड़ा

આપને આ પણ વાંચવું ગમશે