khaDak meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ખડક શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- પાણીમાંનો કે જમીન પરનો પથ્થરનો ટેકરો, પહાડ
- ખરાબો, ધારદાર ભેખડ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- એક પ્રકારની ચૂડી
English meaning of khaDak
Masculine
- mount, mountain
- steep precipice
- rock,
Masculine
- kind of bracelet
खडक के हिंदी अर्थ
पुल्लिंग
- चट्टान
- पानी में की चट्टान
- धारदार कगार