khaatu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ખાતું શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- આસામીવાર અથવા આવકખર્ચની જાતવાર જમા-ઉધારનો હિસાબ
- લેણાદેણીનું લખાણ
- વિષય, પ્રકરણ
- કામકાજની ફાળવણીનું અંગ
English meaning of khaatu.n
Noun
- account (individual-wise or item-wise)
- statement of receipts and expenditure
- subject
- department
खातुं के हिंदी अर्थ
नपुंसक लिंग
- खाता, मद
- ऋणपत्र, तमस्सुक
- विषय, प्रकरण
- दफ़्तर, महक़मा