khaaN meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ખાણ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- ઢોરને ખાવાનું અનાજ કે ગોતું
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- ખનિજ પદાર્થો કાઢવા માટે ખોદેલો ખાડો, કે તેવા પદાર્થો ખોદતાં મળી આવે એવું સ્થળ-છૂપો ભંડાર
- જેમાંથી બહાર ન નીકળાય તેવો ઊંડો ખાડો, અખૂટ ભંડાર
- અનાજ ભરવા માટે બનાવેલું ભોયરું, ભંડાર
- ઉત્પત્તિસ્થાન
- ધારવાળી વસ્તુની ધારમાં પડેલો ખચકો ખાણિયો
સંજ્ઞા, પુલ્લિંગ
- ખાણનો મજૂર
English meaning of khaaN
Feminine
- mine
- hidden treasure
- abyss, bottomless pit of hell
- inexhaustible store
- granary, vault for storing corn
- birth-place, source
- dent in sharp edge
Noun
- boiled grain, oilcake, etc. for cattle
खाण के हिंदी अर्थ
नपुंसक लिंग
- सानी या उबाला हुआ दाना (मवेशी के लिए)
स्त्रीलिंग
- खान, खदान
- छिपा खजाना
- जिसमें से बाहर न निकला जाय ऐसा गहरा गड्ढा, उदा० 'नरकनी खाण'
- अखूट भंडार
- अनाज भरने के लिए बनाया हुआ तहखाना, खौं
- उत्पत्ति स्थान
- धारदार चीज़ की धार में पड़ा हुआ गड्ढा, दाँता