khaalsaa meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ખાલસા શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- પોતાની કુલ માલિકીનું, આગવું
- સરકારના વહીવટનું સરકારી
- ગુરુ ગોવિંદસિંહે શીખોમાં જે નવું નિધાન પ્રવર્તાવ્યું તેને અનુસરનારું
English meaning of khaalsaa
Adjective
- of one's complete or exclusive ownership
- independent and separate
- under Government management
- (owned by) Government
- following the new dispensation of Guru Govind singh (among the Sikhs)
खालसा के हिंदी अर्थ
विशेषण
- अपनी पूरी मालिकी का, स्वकीय (
- खालिसा, सरकारी