kesar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કેસર શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- એક વનસ્પતિ
- તેના ફૂલની અંદર વચ્ચે ઊગતો સુગંધીદાર રેસો-તંતુ
- હ૨કોઈ ફૂલની અંદર થતો તંતુ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- યાળ
English meaning of kesar
Noun
- kind of plant
- saffron
- filament of flower, pollen tube, stamen
Feminine
- mane
केसर के हिंदी अर्थ
नपुंसक लिंग
- केसर, जाफ़रान
- इसके फूल के बीचोंबीच उगनेवाला महकदार रेशा - सींका , केसर
- प्रत्येक फूल के अंदर होनेवाला सींका, केसर
- अयाल , केसर