ke meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કે શબ્દનો ગુજરાતી અર્થ
અવ્યય
- અથવા, યા, વા
- આકાંક્ષાસૂચક ઉભયાન્વયી, ઉદા. કારણ કે, જેમ કે, કેમ કે
English meaning of ke
- either, or
- that
- (at the end of a sentence) suggestive of question. e. g. કહ્યુ કે? (used also with, relative pron. which) so that, immediately
के के हिंदी अर्थ
अव्यय
- अथवा, या, वा
- कि