કટાર શબ્દનો ગુજરાતી અર્થ |kaTaar meaning in Gujarati | Rekhtagujarati

kaTaar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કટાર

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • એક બેધારું શસ્ત્ર
  • વર્તમાનપત્રનું કૉલમ
  • કટાક્ષભરી દૃષ્ટિ કે વચન
  • એક નાનું હોડકું
  • column in a newspaper etc
  • dagger, poniard
  • (figurative) sarcastic remark
  • angry look
  • (अखबार का ) कालम
  • कटार ( शस्त्र)

આપને આ પણ વાંચવું ગમશે