kaTaaksh meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કટાક્ષ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- પ્રેમ સંકેત કે ક્રોધભરી વક્રદૃષ્ટિ
- (લાક્ષણિક) વક્રોક્તિ, કટાક્ષ કથન
English meaning of kaTaaksh
Noun, Masculine
- side-glance, side-long look
- sarcasm, sarcastic remark