કસાઈ શબ્દનો ગુજરાતી અર્થ |kasaa.ii meaning in Gujarati | Rekhtagujarati

kasaa.ii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કસાઈ

kasaa.ii कसाई
  • favroite
  • share

કસાઈ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • પશુઓને મારીને તેનું માંસ વેચવાનો ધંધો કરનાર, ખાટકી
  • ગળકટ્ટો, ખૂની

English meaning of kasaa.ii


Masculine

  • butcher
  • (figurative) heartless person
  • cutthroat
  • murderer

कसाई के हिंदी अर्थ


पुल्लिंग

  • क़साई
  • गला काटनेवाला

આપને આ પણ વાંચવું ગમશે