karaN meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કરણ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ, પુલ્લિંગ
- તેજની રેખા, રશ્મિ
સંજ્ઞા, પુલ્લિંગ
- કાન
- (ગણિતશાસ્ત્ર) કાટખૂણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુ
- સુકાન
- કુંતીનો સૂર્યથી થયેલો પુત્ર
નપુંસક લિંગ
- કારણ, હેતુ
- કોઈપણ ક્રિયાનું સાધન
- ઇંદ્રિય
- ત્રીજી વિભકિતથી સૂચવાતો અર્થ
- (જ્યોતિષશાસ્ત્ર) ત્રીસ ઘડીનો કાળ
- પરબ્રહ્મ
- કરવું તે, કર્મ
- ‘ઑપરેશન’ (ગણિતશાસ્ત્ર)
English meaning of karaN
Noun
- cause
- motive
- means or instrument of action
- organ
- doing
- action, act
- (grammar) the sense expressed by the instrumental case
- (astronomy) period of thirty ghatikas, i. e. 12 hours
- (mathematics).operation
- the Supreme Being