કંડી શબ્દનો ગુજરાતી અર્થ |kanDii meaning in Gujarati | Rekhtagujarati

kanDii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કંડી

kanDii कंडी
  • favroite
  • share

કંડી શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • વાદી, કરંડિયામાં સાપ લઈને ફરનારો મદારી
  • એક જાતની ટોપલી જેમાં માણસને બેસાડીને પહાડોમાં ઊંચકી જવાય છે.
  • કંડી- વાળો-તેમાં લઈ જનારો માણસ

English meaning of kanDii


Masculine

  • snake-charmer (carrying a basket with snakes)
  • kind of basket for seating and carrying a person up a hill
  • man carrying a person thus

આપને આ પણ વાંચવું ગમશે