કમાન શબ્દનો ગુજરાતી અર્થ |kamaan meaning in Gujarati | Rekhtagujarati

kamaan meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કમાન

kamaan कमान
  • favroite
  • share

કમાન શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • કામઠું, ધનુષ
  • કામઠાનો આકાર, એ આકારની કોઈ-પણ રચના, મહેરાબ
  • સ્થિતિસ્થાપક ગુણવાળું ગૂંછળું ‘સ્પ્રિંગ’
  • દરિયામાં (સ્થાન નક્કી જાણવા) અક્ષાંશ-રેખાંશ માપવાનું યંત્ર

English meaning of kamaan


Feminine

  • bow
  • form or shape of bow
  • arch
  • spring (of kite, watch etc.)
  • instrument for determining, finding out, the longitude and latitude of a place at sea

कमान के हिंदी अर्थ


स्त्रीलिंग

  • कमान, धनुष
  • कमान के आकार की कोई बनावट, मेहराब
  • कमानी, 'स्प्रिंग'

આપને આ પણ વાંચવું ગમશે