કલન શબ્દનો ગુજરાતી અર્થ |kalan meaning in Gujarati | Rekhtagujarati

kalan meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કલન

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • કળી જવું - સમજવું તે
  • પકડવું-ઝાલવું તે
  • ગર્ભાધાન થયા પછીની ગર્ભની શરૂઆતની સ્થિતિ, ‘ઝાઇગોટ’
  • knowing, understanding, comprehension, catching the import of
  • catching, seizing
  • (biology) product of the fusion of two gametes, zygote

આપને આ પણ વાંચવું ગમશે