kalam meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કલમ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- લેખણ
- દસ્કત
- ચિત્રકારની પીંછી
- લેખનશકિત, ચીતરવાની છટા
- કલમની પેઠે ત્રાંસી કાપીને રોપવાને કરાતી છોડ કે ઝાડની ડાળી કે તે વડે થયેલો છોડ કે ઝાડ
- કંડિકા, લખાણમાં પડેલો ક્રમિક ભાગ
- કરારની શરત
- ભાષા કે લિપિ (લાક્ષણિક)
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- વર્તમાનપત્ર, ગ્રંથ વગેરેના પાનાના લખાણની ઊભી ઓળ, કટાર
- વિભાગ, ખાનું, કોઠો
English meaning of kalam
Feminine
- pen, reed
- signature
- painter's brush
- (figurative) ability to write
- style of painting
- graft on a tree or plant
- section, article, in a piece of writing
- condition or provision in a contract, law or act
- language or script (e.g. ત્રણ કલમ જાણનાર)
Noun
- column
कलम के हिंदी अर्थ
स्त्रीलिंग
- क़लम, लेखनी
- लिखावट
- कूंची, तूलिका
- रचना-कौशल, लेखनशक्ति, चित्रकारीका जौहर [ला.]
- (पेड़-पौधे की) कलम, पैबंद
- दफ़ा , धारा (क़ानून की)
- क़रार की शर्त
- भामा या लिपि