કક્કો શબ્દનો ગુજરાતી અર્થ |kakko meaning in Gujarati | Rekhtagujarati

kakko meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કક્કો

kakko कक्को
  • favroite
  • share

કક્કો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ‘ક’ અક્ષર
  • મૂળાક્ષરોની આખી યોજના
  • કક્કાનો દરેક અક્ષર લઈ બનાવેલી કાવ્યની એક રચના
  • પ્રાથમિક જ્ઞાન
  • સ્વમત કે આગ્રહની વાત

English meaning of kakko


Masculine

  • the letter
  • ABC, the alphabet
  • rudiments of any subject
  • kind of poetic composition

कक्को के हिंदी अर्थ


पुल्लिंग

  • क वर्ण
  • ककहरा, वर्णमाला
  • ककहरा, एक तरह की कवि ताकी रचना जिसके चरण वर्णमाला के अक्षरों के क्रम के अनुसार आरंभ होते हैं, अखरावट
  • प्राथमिक ज्ञान [ला.]

આપને આ પણ વાંચવું ગમશે