kabjo meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કબજો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- તાબો, હવાલો, ભોગવટો
- દબાણ, પકડ
- બાંય વગરનું અથવા ટૂંકી બાંયનું બદન
- ચોળી
English meaning of kabjo
Masculine
- possession, custody
- use and enjoyment (of land etc.)
- pressure
- grip
- underwear with short or no sleeves
- bodice
कबजो के हिंदी अर्थ
पुल्लिंग
- कब्ज़ा, अधिकार, दखल
- दबाव, पकड़, क़ावू
- बिना बाँह का या छोटी बाँह का कुरता
- चोली, अँगिया
