કાયદો શબ્દનો ગુજરાતી અર્થ |kaaydo meaning in Gujarati | Rekhtagujarati

kaaydo meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કાયદો

kaaydo कायदो
  • favroite
  • share

કાયદો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • નિયમ, ધારો
  • સરકારી કાનૂન
  • ઘોડાના ચોકડા સાથે સંબંધ રાખતી દોરી કે જે તેની ડોકની હાંસડીના આંકડામાં ભેરવાય છે.

English meaning of kaaydo


Masculine

  • law
  • rule, regulation
  • act passed by a legislature
  • any of the two leather straps joining the carriage to a hook on the horse's neck

कायदो के हिंदी अर्थ


पुल्लिंग

  • क़ायदा, नियम
  • सरकारी क़ायदा

આપને આ પણ વાંચવું ગમશે