kaaThii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કાઠી શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ, પુલ્લિંગ
- કાઠિયાવાડની એક અસલી જાતનું (માણસ)
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- બાળવાનું લાકડું
- જમીનનું એક માપ (૪૦૦ કાઠી = ૧ વીઘું)
- લાકડી, દંડો, વાંસ
- કાઠું (શરીરનું)
English meaning of kaaThii
Adjective, Masculine
- (member) of the old Käthi tribe
Feminine
- fuel
- a measure of land (1/400 of a bigha)
- five cubits
- stick
- staff
- pole, bamboo
- frame or build of the body
काठी के हिंदी अर्थ
स्त्रीलिंग
- ईंधन
- ज़मीन की एक नाप (४०० काठी= बीघा)
- लाठी, डण्डा, बाँस
- देह की गठन, काठी
विशेषण, पुल्लिंग
- काठियावाड़ की एक मूल जाति का (व्यक्ति)