kaaryakram meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કાર્યક્રમ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- કામ કરવાની અનુક્રમવાર કરેલી વ્યવસ્થા યાદી ‘પ્રોગ્રામ’
- સભામાં કે સમિતિમાં કરવાનાં કામોનો ક્રમ, ‘ઍજન્ડા’
English meaning of kaaryakram
Masculine
- agenda
- programme (of work)
