કારીગર શબ્દનો ગુજરાતી અર્થ |kaariigar meaning in Gujarati | Rekhtagujarati

kaariigar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કારીગર

kaariigar कारीगर
  • favroite
  • share

કારીગર શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • હાથની કારીગરીમાં પ્રવીણ માણસ
  • મંત્રાદિ ચલાવી જાણનાર
  • કોઈપણ કળામાં કુશળ-હોશિયાર માણસ, ઉસ્તાદ

English meaning of kaariigar


Masculine

  • craftsman, handicraftsman
  • mechanic
  • adept or master in some art or craft

कारीगर के हिंदी अर्थ


पुल्लिंग

  • कारीगर, दस्तकार
  • कल, मशीन आदि को चलानेवाला
  • हर फ़न मौला-किसी भी हुनर प्रवीण व्यक्ति

આપને આ પણ વાંચવું ગમશે