કાપ શબ્દનો ગુજરાતી અર્થ |kaap meaning in Gujarati | Rekhtagujarati

kaap meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કાપ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • કાપવું તે
  • કાપવાથી પડતો આંકો, વાઢ, કાપો
  • સ્ત્રીઓના કાનનું એક ઘરેણું
  • કાપવાની–વેતરવાની રીત, ખૂબી
  • અંદાજ-પત્રમાં કાપ મૂકવો તે, ‘કટ’
  • cutting
  • mark made by cutting
  • cut, wound
  • small piece or slice
  • stud-like ear-ornament worn by women
  • method of cutting (esp. cloth), cut
  • काटना, काट
  • काटने से होनेवाली खरोंच, रगड़ या गड्ढा
  • स्त्रियों का कान का एक गहना, काँप
  • काटने-व्योंतने का ढंग, काट

આપને આ પણ વાંચવું ગમશે