kaam meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કામ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- કર્મ, કૃત્ય
- નોકરચાકરનું કામ
- વ્યવસાય, ધંધો
- કર્તવ્ય
- જરૂર, ખપ, ઉપયોગ
- કેસ, મુકદ્દમો
અવ્યય
- કાજે, માટે
સંજ્ઞા, પુલ્લિંગ
- ઇચ્છા, વાસના
- ચાર પુરુષાર્થોમાંનો એક
- ઇંદ્રિયસુખ, વિષયસુખ, મૈથુનેચ્છા
- કામદેવ, મદન
- એક છંદ
English meaning of kaam
Masculine
- desire, wish
- one of the four ends or objects (પુરુષાર્થ) of life
- sensual pleasure
- sexual pleasure
- desire for sexual enjoyment
- Cupid, the god of love
- kind of metre
Noun
- act
- action
- deed
- work
- duty
- function
- job
- trade, profession
- need
- use
- legal action, case
Preposition
- for
काम के हिंदी अर्थ
नपुंसक लिंग
- काम , कृत्य , कार्य
- नौकर का काम
- कर्तव्य, फ़र्ज़
- धंधा-रोज़गार, व्यवसाय
- ज़रूरतः खप , उपयोग
- केस , मुक़दमा
अव्यय
- -के लिए, वास्ते