કાકુ શબ્દનો ગુજરાતી અર્થ |kaaku meaning in Gujarati | Rekhtagujarati

kaaku meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કાકુ

kaaku काकु
  • favroite
  • share

કાકુ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • દુઃખ, ભય, ક્રોધથી સ્વરમાં પડતો ફેર
  • કડાકીમાં કે વ્યંગમાં બોલવું તે
  • કીકો (ભાટિયા લોકોમાં)

English meaning of kaaku


Masculine

  • change in voice or tone owing to sorrow, fear, or anger
  • sarcastic or harsh words or speech

Masculine

  • pet name for boy among Bhatias

આપને આ પણ વાંચવું ગમશે