કાચું શબ્દનો ગુજરાતી અર્થ |kaachu.n meaning in Gujarati | Rekhtagujarati

kaachu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કાચું

kaachu.n काचुं
  • favroite
  • share

કાચું શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • પાકેલું નહિ એવું (કાચી કેરી)
  • બરાબર નહિ સીઝેલું, પકવેલું કે રંધાયેલું
  • શેકેલું રાંધેલું નહિ એવું (કાચી સોપારી, ચણા, અનાજ વગેરે)
  • કશા સંસ્કાર ન કરાયેલું-કુદરતી સ્થિતિમાં હોય એવું (કાચો માલ, કાચી ધાતુ)
  • તકલાદી, મજબૂત કે ટકાઉ નહિ એવું (કાચી સડક, કાચું સૂતર)
  • નાદાન, બિનઅનુભવી, અધૂરું, અધકચરું (માણસ, જ્ઞાન, આવડત, ઉંમર વગેરે)
  • અધૂરું, અપૂર્ણ (કાચું કામ, કાચી બુદ્ધિ, કાચો વિચાર, કાચી વાત)
  • કામચલાઉ, છેવટનું નહિ એવું (કાચો હિસાબ, દસ્તાવેજ, ખરડો વગેરે)
  • પોચું, નરમ
  • બારદાન વગેરે સાથેનું કામચલાઉ કે અંદાજી (વજન, માપ)

નપુંસક લિંગ

  • કચાશ, કસર, અધૂરાપણું

English meaning of kaachu.n


Adjective

  • raw, unripe
  • not (well) cooked or baked
  • (of material) raw, not processed, in natural state
  • flimsy, badly executed
  • (of road) unmetalled
  • (of colour) not fast, washable
  • inexperienced, not adept
  • childish, foolish
  • incomplete, imperfect
  • (of account) tentative, not firm or final
  • soft, weak-hearted
  • (of measure, weight) gross (including the weight of package, or container)
  • (of seer, maund etc) half of Bengali measure

Noun

  • insufficiency
  • defect, shortcoming
  • imperfection

काचुं के हिंदी अर्थ


विशेषण

  • कच्चा, अपक्व (फल )
  • आँच पर न पकाया हुआ (मटका) , अधकचरा-जिसके पकने में कसर हो (भात )
  • न भूना हुआ (चना)
  • साफ़ न किया हुआ जो क़ुदरती स्थिति में हो (धातु, माल)
  • जल्दी टूट-फूट जानेवाला, काजू-भोजू, न टिकनेवाला (सड़क, रंग )
  • नादान, अनुभवहीन (मनुष्य, ज्ञान आदि में)
  • अधूरा, अपूर्ण, अपरिपक्व (काम, बुद्धि)
  • कामचलाऊ, जिसमें काट-छाँट हो सके ( हिसाब )
  • पोचा, बेहिम्मत, ढीला (दिल)
  • बारदान आदि के साथ का या अंदाज़ से नियत किया हुआ (वजन, नाप)
  • पक्के वज़न से आधा, कच्चा (सेर, मन)

नपुंसक लिंग

  • कच्चापन, कसर, अधूरापन

આપને આ પણ વાંચવું ગમશે