ક શબ્દનો ગુજરાતી અર્થ |ka meaning in Gujarati | Rekhtagujarati

ka meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • (પ્રશ્નાર્થક પદ સાથે બહુધા લાગતાં) તેના અર્થમાં અનિશ્ચિતતા સૂચવતો પ્રત્યય. ઉદા. કોક, ક્યાંક, કશુંક
  • નઠારું, અયોગ્ય વગેરે અર્થસૂચક પૂર્વગ. ઉદા. ‘કપૂત’, ‘કજોડું’
  • સંસ્કૃત વર્ણમાળાનો કંઠસ્થાની પહેલો વ્યંજન
  • વિષ્ણુ
  • પાણી
  • અગ્નિ
  • સૂર્ય
  • (મોટા ભાગે બહુવ્રીહિ સમાસને અંતે, અર્થવૃદ્ધિ-કર્યા વગર આવે છે.) દા.ત. હિંસાત્મક
  • નામ કે વિશેષણને લાગતો તદ્ધિત પ્રત્યય-અલ્પતા, વહાલ બતાવે છે. અર્થ વગર પણ આવે છે. દા.ત. બાલક, થોડુંક, જરાક
  • bad, wrong, improper, e.g. કપૂત
  • the fourteenth letter and first consonant of the Devanagari alphabet
  • added to interrogative word gives it a sense of indefiniteness. e.g. ક્યારેક, કેટલાક
  • God Vishnu
  • water
  • fire
  • the sun
  • देवनागरी वर्णमाला का पहला व्यंजन - कंठ्य वर्ण

આપને આ પણ વાંચવું ગમશે