jovu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
જોવું શબ્દનો ગુજરાતી અર્થ
ક્રિયા
- દેખવું, આંખ વડે જાણવું, અનુભવવું
- (લાક્ષણિક) તપાસવું, વિચારવું, ધ્યાન આપવું
- વાંચવું, અભ્યાસ કરવો
- અખતરો કરવો, પ્રયોગ કરવો (જેમ કે, જોવું હોય તો આવી જા) એ અર્થમાં બીદાં ક્રિયાપદો સાથે સહાયકારક તરીકે વપરાય છે. જેમ કે, કહી જોવું, બોલાવી જોવું
English meaning of jovu.n
- see, behold, look at
- (figurative) inspect
- consider, attend to
- read
- study
- experiment, try (used in this sence in conjunction with other verbs. e.g. કહી જોવું, બોલાવી જોવું, etc.)
जोवुं के हिंदी अर्थ
सकर्मक क्रिया
- देखना
- खोजना, सोचना-समझना, ध्यान देना, देखना [ला.]
- पढ़ना,अभ्यास करना
- फलित ज्योतिष कहना या भूतादि का आवेश है या नहीं यह देखना
- आजमाना, अनुभव करना, देखना,
