Online Gujarati Dictionary, Meaning of Gujarati words

josh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

જોશ

josh जोश
  • અથવા : જોસ, જોષ
  • favroite
  • share

જોશ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • જ્યોતિષનું જ્ઞાન, ગ્રહ, ગ્રફ્ળ વગેરે જોવું તે

સંજ્ઞા, પુલ્લિંગ

  • ઉછાળો, ઊભરો
  • આવેગ, જુસ્સો
  • વેગ, જોર

English meaning of josh


Masculine

  • knowledge of astrology
  • reading a horoscope

Noun, Masculine

  • rage, passion
  • vigour
  • sped
  • force
  • sudden outburst

जोश के हिंदी अर्थ


पुल्लिंग

  • ज्योतिष, ज्योतिष का ज्ञान, नजूम

नपुंसक लिंग, पुल्लिंग

  • उफान, उबाल, जोश
  • उत्तेजना, सरगर्मी, जोश
  • वेग, ज़ोर

આપને આ પણ વાંચવું ગમશે