જીવ ત્યાં ને ખોળિયું અહીં હોવું શબ્દનો ગુજરાતી અર્થ |jiiv tyaa.n ne khoLiyu.n ahii.n hovu.n meaning in Gujarati | Rekhtagujarati

jiiv tyaa.n ne khoLiyu.n ahii.n hovu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

જીવ ત્યાં ને ખોળિયું અહીં હોવું

jiiv tyaa.n ne khoLiyu.n ahii.n hovu.n जीव त्यां ने खोळियुं अहीं होवुं
  • પ્રકાર : રૂઢિપ્રયોગ
  • favroite
  • share

જીવ ત્યાં ને ખોળિયું અહીં હોવું શબ્દનો ગુજરાતી અર્થ


  • કંઈ જવાને અથવા કોઈને મળવાને જીવ ઊંચો હોવો, નિરાંત ન હોવી, મનમાં પુષ્કળ ગભરાટ-અકળામણ-ચિંતા હોવી, મનમાં કંઈ કંઈ ખૂંચ્યા કરવું, મનમાં કંઈ કંઈ ઉચાટ થયાં કરે અને તેથી જીવ ઊંચો હોવો ધ્યાન જ જતું રહેવું દિલ લાગવું-મન ચોટવું

આપને આ પણ વાંચવું ગમશે