ઝોક શબ્દનો ગુજરાતી અર્થ |jhok meaning in Gujarati | Rekhtagujarati

jhok meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઝોક

jhok झोक
  • favroite
  • share

ઝોક શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ગોષ્ઠ, ગાય કે ઘેટાંબકરાંનો વાડો

પુલ્લિંગ, સ્ત્રીલિંગ

  • વાંક, વલણ, ઝૂકવાપણું
  • આંખમાં કંઈ ઝપટાવું તે, ઝૂંક
  • નુકસાન
  • સુરેખાનો ઢોળાવ, ‘ઇંક્લિનેશન’ (ગણિતશાસ્ત્ર)

English meaning of jhok


Masculine, Feminine

  • curve, bend, curvature
  • inclination, tendency
  • (mathematics) inclination of a straight line

Masculine, Feminine

  • sudden thrust in the eye
  • sudden collision of sth. with eye
  • loss

Masculine

  • enclosure for cows, goats or sheep

झोक के हिंदी अर्थ


पुल्लिंग, स्त्रीलिंग

  • झुकाव, मन का किसी विषय की ओर झुकाव , झुकने का भाव

આપને આ પણ વાંચવું ગમશે