ઝીલ શબ્દનો ગુજરાતી અર્થ |jhiil meaning in Gujarati | Rekhtagujarati

jhiil meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઝીલ

jhiil झील
  • favroite
  • share

ઝીલ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ઊંડા પાણીવાળો ધરો
  • છાલક, છોળ
  • નીચાણવાળી જગ્યા
  • એક વનસ્પતિ
  • સામો લણવા માટેનું વાંસનું એક ઓજાર
  • તંબૂરાનો તાર

English meaning of jhiil


Feminine

  • kind of plant, indigopera pausifloras
  • a reaping implement of bamboo

Feminine

  • string or wire of guitar (tamboura)
  • big jar coated with lac or sealing wax
  • deep pit in the stream or bed of river
  • splash of water

આપને આ પણ વાંચવું ગમશે