જણસ શબ્દનો ગુજરાતી અર્થ |jaNas meaning in Gujarati | Rekhtagujarati

jaNas meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

જણસ

jaNas जणस
  • favroite
  • share

જણસ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • વસ્તુ, ચીજ
  • માલ, સોદો
  • સિલક
  • ઘરેણું, દાગીનો
  • અફીણ
  • નવની સંજ્ઞા (સંકેતની ભાષામાં)

English meaning of jaNas


Feminine

  • thing, article
  • goods, commodity
  • ornament, jewel
  • opium
  • balance
  • number nine (used in secret communication)

આપને આ પણ વાંચવું ગમશે