jamiin meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
જમીન શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- ભોંય, ભૂમિ, પૃથ્વી
- ખેતર તરીકે વપરાય તેવી જમીન
- ઘા રુઝાઈને આવતી નવી ચામડી
English meaning of jamiin
Feminine
- ground
- floor
- land
- soil
- the earth
- fresh skin appearing on healing of wound
जमीन के हिंदी अर्थ
स्त्रीलिंग
- ज़मीन, भुमि
- खेती के योग्य ज़मीन का टुकड़ा, खेत
- घाव के भर जाने से आनेवाली नई चमड़ी, खुरंड