જડ શબ્દનો ગુજરાતી અર્થ |jaD meaning in Gujarati | Rekhtagujarati

jaD meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

જડ

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • જીવ વિનાનું, સ્થૂળ
  • લાગણી, બુદ્ધિ કે સ્ફૂર્તિ વિનાનું
  • મૂળ, મૂળિયું
  • સ્ત્રીઓના નાકનું એક નાનું ઘરેણું, ચૂની
  • ખીલી, મેખ
  • inanimate
  • judge
  • root, stock
  • nail
  • without feeling, intelligence or energy
  • dull, stupid
  • peg
  • inert, motionless
  • nose-ornament worn by women
  • material (as opposed to spiritual)
  • जड़, मूल
  • खूंटी, मेख
  • स्त्रियों का नाक का बिना चुनी का एक छोटा गहना, लौंग, भोगली ।

આપને આ પણ વાંચવું ગમશે