જાવક શબ્દનો ગુજરાતી અર્થ |jaavak meaning in Gujarati | Rekhtagujarati

jaavak meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

જાવક

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • બહાર જતું કે મોકલાતું
  • બહાર મોકલવું તે
  • ખરચ, ઉધારેલી રકમ
  • (લાખિયો) લાલ રંગ
  • exports
  • outgoing
  • (file etc.) outward
  • expenditure
  • बाहर भेजा हुआ, निर्यात
  • बाहर गया या भेजा हुआ, निर्यात
  • खर्च , व्यय
  • खर्च लिखी हुई रक़म, उधार

આપને આ પણ વાંચવું ગમશે