jaat meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
જાત શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- જન્મેલું, ઉત્પન્ન થયેલું
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- જાતિ, વર્ગ
- ખાનદાન, કુલ
- નાત, જ્ઞાતિ
- પંડ, દેહ
- (લાક્ષણિક) મૂળ સ્વભાવ
- (સમાસના પૂર્વપદ તરીકે) ‘જાતનું’, ‘પોતાનું’, ‘આપ’ એ અર્થમાં
English meaning of jaat
Adjective
- born
- produced
Feminine
- race
- class
- family, lineage
- caste
- person, body
- (original) nature
- (as preceding member of compd. 'one's own', 'own'
जात के हिंदी अर्थ
स्त्रीलिंग
- जाति, जात, वर्ग
- वंश, जात, खानदान
- गोत्र
- देह, जात
- तुं तारी बिरादरी, सदा बना रहनेवाला मूल गुण, प्रकृति, जात [ला.]