જાણવું શબ્દનો ગુજરાતી અર્થ |jaaNavu.n meaning in Gujarati | Rekhtagujarati

jaaNavu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

જાણવું

jaaNavu.n जाणवुं
  • favroite
  • share

જાણવું શબ્દનો ગુજરાતી અર્થ


ક્રિયા

  • (કશા વિષે) ખબર, માહિતી, સમજ, જ્ઞાન, આવડ કે પરિચય વગેરે હોવું કે પામવું
  • માનવું, કલ્પવું, ખ્યાલ મેળવવો
  • સમજવું

English meaning of jaaNavu.n


  • know
  • have information, knowledge, understanding, etc. (about sth.)
  • believe, imagine. જાણીજોઈ(ને), જાણીબૂઝી(ને), intentionally, deliberately

जाणवुं के हिंदी अर्थ


सकर्मक क्रिया

  • जानना, पहचानना, परिचित होना
  • मानना, समझना

આપને આ પણ વાંચવું ગમશે