જાન શબ્દનો ગુજરાતી અર્થ |jaan meaning in Gujarati | Rekhtagujarati

jaan meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

જાન

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • નુકસાન, હાનિ
  • જીવ, પ્રાણ
  • (લાક્ષણિક) પ્રાણપ્રિય માણસ
  • દમ, જો૨, શકિત
  • લગ્નમાં વર સાથે જનારાઓનો સમૂહ
  • loss
  • life
  • party of men and women accompanying bridegroom to venue of marriage
  • soul
  • injury
  • beloved person
  • sweetheart
  • vitality, strength
  • वरात, जनेत
  • जान, प्राण
  • प्राणप्यारा व्यक्ति, जान [ला.]
  • दम, जान
  • हानि

આપને આ પણ વાંચવું ગમશે