hiinchko meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
હીંચકો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- હીંચવા માટે ટંગાવેલું સાધન
- તેનું કે તેવું આંદોલન-ઝોલો
English meaning of hiinchko
Masculine
- swing, swing-board
- swinging
हींचको के हिंदी अर्थ
पुल्लिंग
- झूलने का साधन, झूला, हिंडोला
- झूलते समय झूलेका आगे-पीछे जाना, पेंग, हचकोला