હેરિયું શબ્દનો ગુજરાતી અર્થ |heriyu.n meaning in Gujarati | Rekhtagujarati

heriyu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

હેરિયું

heriyu.n हेरियुं
  • favroite
  • share

હેરિયું શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • છાનુમાનું જોવું તે
  • બાકામાંથી પડતું સૂર્યનું કિરણ
  • ઝોકું, ઝોલું
  • હોડીને પવન હોય તે તરફ ફેરવવી

English meaning of heriyu.n


Noun

  • peeping
  • prying
  • sun's ray, ray of light, coming through a hole
  • dose, nod
  • turning boat according to the direction of the wind

हेरियुं के हिंदी अर्थ


नपुंसक लिंग

  • छिपे-छिपे देखना
  • किसी सुराख से आनेवाली सूर्य की किरण
  • झपकी, नींद का झोंका
  • पवन के अनुकूल नाव घुमाना

આપને આ પણ વાંચવું ગમશે