હેલી શબ્દનો ગુજરાતી અર્થ |helii meaning in Gujarati | Rekhtagujarati

helii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

હેલી

helii हेली
  • favroite
  • share

હેલી શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • સતત વરસાદ
  • અલી, સાહેલી
  • ગીતનો એક દેશી
  • બગલ
  • રાખ (મુડદાની)
  • પળ, ક્ષણ

English meaning of helii


Feminine

  • continuous rain
  • term of address for female friend
  • armpit
  • ashes of dead body
  • moment
  • a mode of music (રાગિણી)

हेली के हिंदी अर्थ


स्त्रीलिंग

  • सतत वर्षा, झड़ी

આપને આ પણ વાંચવું ગમશે