heD meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
હેડ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- ગુનેગારને પગ જકડી રાખવાને કરેલું મોટું ભારે લાકડું
- તોફાની ગાયભેંસના ગળામાં પગ વચ્ચે રહે એમ બંધાતું લાંબું લાકડું, ડેરો
- સગર્ભા સ્ત્રીને નિયમિત થતી અમુક શારીરિક પીડા. જેમ કે, ઊલટીની હેડ
- વેચવાના બળદનો કાફ્કો
- જેલ, કેદ
વિશેષણ
- મુખ્ય,ઉપરી
English meaning of heD
Feminine
- stocks
- clog
- kind of physical pain a pregnant woman suffers from
- drove of cattle (esp. bullocks) meant for sale
- confinement, imprisonment
Adjective
- head, chief
हेड के हिंदी अर्थ
स्त्रीलिंग
- शिकंजा (अपराधी को यंत्रणा देने का)
- अड़गोड़ा, ठेंगुर
- सगर्भा स्त्री को नियमित रूप से होनेवाली शारीरिक पीड़ा
- बेचने के बैलों का झुंड
- [ला. जेल, कैदखाना