Online Gujarati Dictionary, Meaning of Gujarati words

hak meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

હક

hak हक
  • અથવા : હક્ક
  • favroite
  • share

હક શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • દાવો, અધિકાર
  • દસ્તૂરી, લાગો
  • કર્તવ્ય, ફરજ
  • સત્ય, ન્યાય
  • ઈશ્વર, પરમાત્મા

વિશેષણ

  • વાજબી, સાચું, સત્ય

English meaning of hak


Masculine

  • right
  • claim
  • title
  • duty, tax
  • duty (one has to perform)
  • truth
  • justice
  • God

Adjective

  • right, just, proper, rightful

हक के हिंदी अर्थ


पुल्लिंग

  • हक़, दावा, अधिकार
  • नेग, हक़
  • फ़र्ज, कर्तव्य, हक़
  • सत्य, न्याय

विशेषण

  • सही, सत्य, हक़, न्याय्य , दुरुस्त

આપને આ પણ વાંચવું ગમશે