hajaamat meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
હજામત શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- મુંડન, લૌરકર્મ, વાળ કાપવા કે બોડવા તે
- (લાક્ષણિક) નકામી મહેનત કરવી તે
- કડક ટીકા કરવી કે ઊધડું લઈ નાંખવું તે
English meaning of hajaamat
Feminine
- shaving, tonsure
- (figurative) useless effort
- (passing)severe criticism
- taking severely to task
हजामत के हिंदी अर्थ
स्त्रीलिंग
- हजामत
- [ला.] बेकार मेहनत, व्यर्थ का परिश्रम
- कड़ी आलोचना करना, आड़े हाथों लेना
