haa.us meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
હાઉસ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- ઘર, મકાન
- વિધાનસભા કે સંસદ બાબતમાં ગૃહ
- નાટ્યશાળાનો પ્રેક્ષકગણ કે તેની હાજરી કે તેમની ફીની કુલ આવક
English meaning of haa.us
Noun
- house (dwelling)
- house (of legislature)
- house, (audience in) theatre