haathiyo meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
હાથિયો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ૧૩મું નક્ષત્ર
- હસ્તી, ગજ, મલપતો મોટો હાથી
- (હાથ પરથી) ખરેરો
- હાથલો થોર
English meaning of haathiyo
Masculine
- thirteenth lunar mansion
- elephant walking with a dignified gait
- curry-comb
- cactus Indicus
हाथियो के हिंदी अर्थ
पुल्लिंग
- हस्त (नक्षत्र) , हथिया