haar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
હાર શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ફૂલની મોટી માળા
- ગળામાં પહેરવાનું એવું ઘરેણું
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- પરાજય
- ઓળ, પંકિત, કતાર
English meaning of haar
Masculine
- garland of flowers
- necklace of gold, pearls, etc
Feminine
- defeat, discomfiture
- row
- line
Suffix
- doer (c.g.સર્જનહાર)
Masculine
- kind of metre, each foot containing five syllables
हार के हिंदी अर्थ
पुल्लिंग
- फूलों की बड़ी माला, पुष्पहार
- गलेम पहनने का एक गहना, हार
स्त्रीलिंग
- हार, पराजय
- पंक्ति, क़तार
